આધુનિક ટેકનોલોજીના માધ્યમથી કચ્છ જિલ્લામાં પ્રાથમિક
શિક્ષણ શેત્રે એક નવી ક્રાંતિ સ્વરૂપે "માય સ્કૂલ ઇ સ્કૂલ"
પ્રોજેક્ટના અમલથી શાળાઓમાં વિદ્યાર્થીઓને વર્ચુઅલ
ક્લાસરૂમનો અનુભવ થશે. શિક્ષકો વર્તમાન સમયથી આધુનિક
ઈન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને ગુણવતા યુકત
શિક્ષણ દ્વારા જિલ્લાના બાળકોને વૈશ્વિક સ્તરની
શિક્ષણવ્યવસ્થામાં જોડાઈને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ
બનાવવા આ પ્રોજેક્ટ સહાયક બનશે.
શાળાના શૈક્ષણિક કાર્યક્રમો, બાળકો અને શિક્ષકોની હાજરી,
ડ્રોપઆઉટ બાળકો, શાળાની ભૌતિક સુવિધા, નવીનીકરણની
પ્રવૃતિઓ, શાળાની સમસ્યાઓ વગેરે બાબતોનું ઓનલાઈન મોનીટરીંગ
કરવામાં આવશે. સમગ્ર રીત્તે આ "માય સ્કૂલ ઇ સ્કૂલ"
પ્રોજેક્ટથી કચ્છ જિલ્લો રાજ્ય સ્તર પર છવાઈ જશે.
હર્ષદ પટેલ
જિલ્લા વિકાસ અધિકારી
કચ્છ - ભુજ
To view : Holistic Assesment and Grading of Anganwadi Centers click here